$M $ દળ અને $L $ લંબાઇ ધરાવતી ચેઇનનો ત્રીજો ભાગ ટેબલની કિનારી પર લટકે છે.તેને ટેબલ પર લાવવા કેટલું કાર્ય કરવું પડે?
$MgL$
$MgL/3$
$MgL/9$
$MgL/18$
$M $ દળ અને $L $ લંબાઇ ધરાવતી ચેઇનનો ત્રીજો ભાગ ટેબલની કિનારી પર લટકે છે.તેને ટેબલ પર લાવવા કેટલું કાર્ય કરવું પડે?
$W = \frac{{MgL}}{{2{n^2}}} = \frac{{MgL}}{{2{{(3)}^2}}} = \frac{{MgL}}{{18}}$$(n = 3 given)$
Other Language