2m લંબાઇની ચેઇન ટેબલ પર 60cm લંબાઇ લટકતી હ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 2m લંબાઇની ચેઇન ટેબલ પર 60cm લંબાઇ લટકતી હ

$2m$ લંબાઇની ચેઇન ટેબલ પર $60cm$ લંબાઇ લટકતી હોય,તેવી રીતે પડેલ છે.જો ચેઇનનું દળ $4 \,kg$ હોય,તો ચેઇનને ટેબલ પર લાવવા કેટલા .............. $\mathrm{J}$ કાર્ય કરવું પડે?

A

$7.2$

B

$3.6$

C

$120$

D

$1200$

$2m$ લંબાઇની ચેઇન ટેબલ પર $60cm$ લંબાઇ લટકતી હોય,તેવી રીતે પડેલ છે.જો ચેઇનનું દળ $4 \,kg$ હોય,તો ચેઇનને ટેબલ પર લાવવા કેટલા .............. $\mathrm{J}$ કાર્ય કરવું પડે?

Fraction of length of the chain hanging from the table $ = \frac{1}{n} = \frac{{60cm}}{{200cm}} = \frac{3}{{10}}$

==> $n = \frac{{10}}{3}$

Work done in pulling the chain on the table $W = \frac{{mgL}}{{2{n^2}}}$

$ = \frac{{4 \times 10 \times 2}}{{2 \times {{(10/3)}^2}}} = 3.6J$