એક 150 મીટર લંબાઈ ની ટ્રેન ઉત્તર દિશામાં 1

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક 150 મીટર લંબાઈ ની ટ્રેન ઉત્તર દિશામાં 1

એક $150 $ મીટર લંબાઈ ની ટ્રેન ઉત્તર દિશામાં $10m/\sec $ ની ઝડપે ગતિ કરે છે. એક પોપટ દક્ષિણ દિશામાં રેલમાર્ગને સમાંતર $5\,\,m/\sec $ થી ઊડે છે. તો ટ્રેન પસાર કરવા માટે પોપટ ને કેટલા.......$s$ જેટલો સમય લાગશે?

A

$12$

B

$8$

C

$15 $

D

$10$

Relative velocity $ = 10 + 5 = 15\;m/sec$
$\therefore  t = \frac{{150}}{{15}} = 10\;sec$