કોપરના બનેલા l મીટર લંબાઇના તારનું તાપમાન

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • કોપરના બનેલા l મીટર લંબાઇના તારનું તાપમાન

કોપરના બનેલા $l$ મીટર લંબાઇના તારનું તાપમાન $10^oC$ વધારતાં તેની લંબાઇ $2\%$ વધે છે.તો $l$ મીટર ચોરસ કોપરની પ્લેટનું તાપમાન $10^oC$ વધારતાં તેના ક્ષેત્રફળમાં .......  $\%$ વધારો થાય.

A

$4$

B

$8$

C

$16$

D

એકપણ નહિ

કોપરના બનેલા $l$ મીટર લંબાઇના તારનું તાપમાન $10^oC$ વધારતાં તેની લંબાઇ $2\%$ વધે છે.તો $l$ મીટર ચોરસ કોપરની પ્લેટનું તાપમાન $10^oC$ વધારતાં તેના ક્ષેત્રફળમાં .......  $\%$ વધારો થાય.

Since percentage increase in length $= 2 \%$

Hence, percentage increase in area of square sheet $ = 2 \times 2\% $ $= 4\%$