આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વજન વગરની દો

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વજન વગરની દો

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વજન વગરની દોરી, $m$ દળના પુલીના હુક સાથે લટકાવી છે અને $M$ દળના બ્લોક દોરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લટકાવ્યો છે તો, હુક દ્વારા પુલી પર લાગતું બળ કેટલું થશે?

A

$\sqrt 2 Mg$

B

$\sqrt 2 mg$

C

$\sqrt {{{(M + m)}^2} + {m^2}} g$

D

$\sqrt {{{(M + m)}^2} + {M^2}} g$

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વજન વગરની દોરી, $m$ દળના પુલીના હુક સાથે લટકાવી છે અને $M$ દળના બ્લોક દોરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લટકાવ્યો છે તો, હુક દ્વારા પુલી પર લાગતું બળ કેટલું થશે?

Force on the pulley by the clamp

${F_{pc}} = \sqrt {{T^2} + {{[(M + m)g]}^2}} $

${F_{pc}} = \sqrt {{{(Mg)}^2} + {{[(M + m)g]}^2}} $

${F_{pc}} = \sqrt {{M^2} + {{(M + m)}^2}} g$