એક દોરીમાં 10 N થી વધારે બળ લાગતા,તે તૂટી

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક દોરીમાં 10 N થી વધારે બળ લાગતા,તે તૂટી

એક દોરીમાં $10 \,N$ થી વધારે બળ લાગતા,તે તૂટી જાય છે.તે દોરી પર $250 \,gm$ દળ ધરાવતો પદાર્થ બાંધીને $10\, cm$ ત્રિજયામાં ફેરવતા દોરી તૂટે નહિ,તે માટે મહત્તમ કોણીય ઝડપ ..........  $rad/s$ રાખવી જોઈએ.

A

$20$

B

$40$

C

$100$

D

$200$

એક દોરીમાં $10 \,N$ થી વધારે બળ લાગતા,તે તૂટી જાય છે.તે દોરી પર $250 \,gm$ દળ ધરાવતો પદાર્થ બાંધીને $10\, cm$ ત્રિજયામાં ફેરવતા દોરી તૂટે નહિ,તે માટે મહત્તમ કોણીય ઝડપ ..........  $rad/s$ રાખવી જોઈએ.

$T = m{\omega ^2}r$

$⇒$ $10 = 0.25 \times {\omega ^2} \times 0.1$

$⇒$ $\omega = 20\,rad/s$