એક પદાર્થને ટાવર પરથી u વેગથી ઉપર તરફ ફેંક

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક પદાર્થને ટાવર પરથી u વેગથી ઉપર તરફ ફેંક

એક પદાર્થને ટાવર પરથી $u$ વેગથી ઉપર તરફ ફેંકતા જમીન પર $3u$ વેગથી પહોંચે ,તો ટાવરની ઊંચાઇ કેટલી હશે?

A

$3{u^2}/g$

B

$4{u^2}/g$

C

$6{u^2}/g$

D

$9{u^2}/g$

એક પદાર્થને ટાવર પરથી $u$ વેગથી ઉપર તરફ ફેંકતા જમીન પર $3u$ વેગથી પહોંચે ,તો ટાવરની ઊંચાઇ કેટલી હશે?

${v^2} = {u^2} + 2gh$ $ \Rightarrow {(3u)^2} = {( - u)^2} + 2gh \Rightarrow h = \frac{{4{u^2}}}{g}$