એક સ્થિર કણ m_1 અને m_2 દળવાળા બે કણોમાં વ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક સ્થિર કણ m_1 અને m_2 દળવાળા બે કણોમાં વ

એક સ્થિર કણ $m_1$ અને $m_2$ દળવાળા બે કણોમાં વિસ્ફોટ પામીને તે વિરુદ્વ દિશામાં $v_1$ અને $v_2$ જેટલા વેગથી ગતિ કરે છે. તેમની ગતિઊર્જાનો ગુણોત્તર ${E_1}/{E_2}$ કેટલો થાય?

A

${m_1}/{m_2}$

B

$1$

C

${m_1}{v_2}/{m_2}{v_1}$

D

${m_2}/{m_1}$

એક સ્થિર કણ $m_1$ અને $m_2$ દળવાળા બે કણોમાં વિસ્ફોટ પામીને તે વિરુદ્વ દિશામાં $v_1$ અને $v_2$ જેટલા વેગથી ગતિ કરે છે. તેમની ગતિઊર્જાનો ગુણોત્તર ${E_1}/{E_2}$ કેટલો થાય?

$E = \frac{{{P^2}}}{{2m}}$ ==> $E \propto \frac{1}{m}$ ==> $\frac{{{E_1}}}{{{E_2}}} = \frac{{{m_2}}}{{{m_1}}}$