800 N/m nbsp;બળ-અચળાંક ધરાવતા સ્પ્રિંગન

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 800 N/m nbsp;બળ-અચળાંક ધરાવતા સ્પ્રિંગન

$800\, N/m$ બળ-અચળાંક ધરાવતા સ્પ્રિંગનું વિસ્તરણ $5 \,cm$ છે .તેની લંબાઇ $5 \,cm$ થી વધારીને $15 \,cm$ કરવા માટે કેટલા કાર્યની ($J$ માં) જરૂર પડે?

A

$16$

B

$8$

C

$32$

D

$24$

$800\, N/m$ બળ-અચળાંક ધરાવતા સ્પ્રિંગનું વિસ્તરણ $5 \,cm$ છે .તેની લંબાઇ $5 \,cm$ થી વધારીને $15 \,cm$ કરવા માટે કેટલા કાર્યની ($J$ માં) જરૂર પડે?

$W = \frac{1}{2}k(x_2^2 - x_1^2) = \frac{1}{2} \times 800 \times ({15^2} - {5^2}) \times {10^{ - 4}}$$ = 8\,J$