એક ઘન ગોળો જેની ઘનતા એકસમાન અને ત્રિજ્યા $4$ એકમ અને કેન્દ્ર ઉદગમબિંદુ પર છે $1$ એકમ ત્રિજ્યા ધરાવતા બે ગોળા જેમના કેન્દ્ર $A(-2, 0, 0)$ અને $B(2, 0, 0)$ ને બહાર કાઢી નાખવામાં આવે છે જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે .તો ...
પદાર્થ ના કેન્દ્ર આગળ ગુરુત્વાકર્ષણ બાલ શૂન્ય હોય
${y^2} + {z^2} = 4$ વર્તુળ ના બધા બિંદુ આગળ ગુરુત્વસ્થિતિમાન સમાન હોય
${y^2} + {z^2} = 36$ વર્તુળના બધા બિંદુ આગળ ગુરુત્વસ્થિતિમાન સમાન હોય
ઉપરના બધા
એક ઘન ગોળો જેની ઘનતા એકસમાન અને ત્રિજ્યા $4$ એકમ અને કેન્દ્ર ઉદગમબિંદુ પર છે $1$ એકમ ત્રિજ્યા ધરાવતા બે ગોળા જેમના કેન્દ્ર $A(-2, 0, 0)$ અને $B(2, 0, 0)$ ને બહાર કાઢી નાખવામાં આવે છે જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે .તો ...
Since cavities are symmetrical w.r.t. $O$. So the gravitational force at the centre is zero.
The radius of the circle ${z^2} + {y^2} = 36$ is $6$.
For all points for $r \ge 6,$ the body behaves as if whole of the mass is concentrated at the centre. So the gravitational potential is same.
Above is true for ${z^2} + {y^2} = 4$ as well.
Other Language