એક ઢોળાવ વાળા સમતલ પર એક નાનકડો બ્લોક ઘર્ષ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક ઢોળાવ વાળા સમતલ પર એક નાનકડો બ્લોક ઘર્ષ

એક ઢોળાવ વાળા સમતલ પર એક નાનકડો બ્લોક ઘર્ષણ રહિત ગતિ કરે છે. ધારો કે ${S_n}$ એ $t = n - 1$ to $t = n$ સમય માં કાપેલું અંતર છે તો $\frac{{{S_n}}}{{{S_{n + 1}}}}$ શું થાય?

A

$\frac{{2n - 1}}{{2n}}$

B

$\frac{{2n + 1}}{{2n - 1}}$

C

$\frac{{2n - 1}}{{2n + 1}}$

D

$\frac{{2n}}{{2n + 1}}$

એક ઢોળાવ વાળા સમતલ પર એક નાનકડો બ્લોક ઘર્ષણ રહિત ગતિ કરે છે. ધારો કે ${S_n}$ એ $t = n - 1$ to $t = n$ સમય માં કાપેલું અંતર છે તો $\frac{{{S_n}}}{{{S_{n + 1}}}}$ શું થાય?

(C) Distance travelled in $t$ second is, $s_{t}=u+a t-\frac{1}{2} a$
Given, $u=0$
$\therefore \quad \frac{s_{n}}{s_{n+1}}=\frac{a n-\frac{1}{2} a}{a(n+1)-\frac{1}{2} a}=\frac{2 n-1}{2 n+1}$