સ્થિર સ્થિતિમાં રહેલું 3 ×10^7 kg નું જહાજ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • સ્થિર સ્થિતિમાં રહેલું 3 ×10^7 kg નું જહાજ

સ્થિર સ્થિતિમાં રહેલું $3 \times {10^7}\,kg$ નું જહાજ પર $5 \times {10^4}\,N$ બળ લાગતા $3\;m$ અંતર કાપે છે. જો પાણી દ્વારા લાગતો અવરોધ નહિવત હોય તો જહાજની ઝડપ ........... $m/s$ થશે.

A

$1.5$

B

$60$

C

$0.1$

D

$5$

સ્થિર સ્થિતિમાં રહેલું $3 \times {10^7}\,kg$ નું જહાજ પર $5 \times {10^4}\,N$ બળ લાગતા $3\;m$ અંતર કાપે છે. જો પાણી દ્વારા લાગતો અવરોધ નહિવત હોય તો જહાજની ઝડપ ........... $m/s$ થશે.

$ {v^2} = 2as = 2\left( {\frac{F}{m}} \right)\;s$ $[As\;u = 0]$

$⇒$ ${v^2} = 2\left( {\frac{{5 \times {{10}^4}}}{{3 \times {{10}^7}}}} \right) \times 3 = \frac{1}{{100}}$

$⇒$ $v = 0.1\;m/s$