એક S ઉપગ્રહ પૃથ્વીની ફરતે દીર્ઘવૃતિય કક્ષા

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક S ઉપગ્રહ પૃથ્વીની ફરતે દીર્ઘવૃતિય કક્ષા

એક $S$ ઉપગ્રહ પૃથ્વીની ફરતે દીર્ઘવૃતિય કક્ષામાં ફરે છે. જો ઉપગ્રહનું દળ પૃથ્વીના દળની સાપેક્ષમાં ઘણું નાનું હોય, તો .......

A

$S$ નો પ્રવેગ હમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ હોય

B

$S$ નું પૃથ્વીના કેન્દ્ર તરફનું કોણીય વેગમાનની દિશા બદલાય પરંતુ મૂલ્ય અચળ રહે.

C

$S$ ની યાંત્રિક ઉર્જા સમય સાથે બદલાય છે

D

$S$ ના રેખીય વેગમાનનું મૂલ્ય અચળ રહે

એક $S$ ઉપગ્રહ પૃથ્વીની ફરતે દીર્ઘવૃતિય કક્ષામાં ફરે છે. જો ઉપગ્રહનું દળ પૃથ્વીના દળની સાપેક્ષમાં ઘણું નાનું હોય, તો .......

As gravitational force on satellite due to earth acts always towards the centre of earth, thus acceleration of $\mathrm{S}$ is always directed towards the centre of the earth. Also, as there is no external force so according to conservation of energy, total mechanical energy of S is constant always.

Also, as in the absence of external torque $L$ is constant in magnitude and direction.

Thus, $m r v=$ constant $\Longrightarrow v$ varies as $r$ changes

Hence, $p=m v$ is not constant