એક ઉપગ્રહ પૃથ્વીની ફરતે R ત્રિજયાની કક્ષામ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક ઉપગ્રહ પૃથ્વીની ફરતે R ત્રિજયાની કક્ષામ

એક ઉપગ્રહ પૃથ્વીની ફરતે $R$ ત્રિજયાની કક્ષામાં $1$ દિવસ માં $1$ પરિભ્રમણ કરે છે બીજો ઉપગ્રહ $8$ દિવસ માં $1$ પરિભ્રમણ પૂરું કરે તો બીજા ઉપગ્રહની કક્ષીય ત્રિજ્યા કેટલી હોય ?

A

$8 R$

B

$4R$

C

$2R$

D

$R$

એક ઉપગ્રહ પૃથ્વીની ફરતે $R$ ત્રિજયાની કક્ષામાં $1$ દિવસ માં $1$ પરિભ્રમણ કરે છે બીજો ઉપગ્રહ $8$ દિવસ માં $1$ પરિભ્રમણ પૂરું કરે તો બીજા ઉપગ્રહની કક્ષીય ત્રિજ્યા કેટલી હોય ?

Given that, ${T_1} = 1$ day and ${T_2} = 8$ days

$\frac{{{T_2}}}{{{T_1}}} = {\left( {\frac{{{r_2}}}{{{r_1}}}} \right)^{3/2}}$ 

$\frac{{{r_2}}}{{{r_1}}} = {\left( {\frac{{{T_2}}}{{{T_1}}}} \right)^{2/3}} = {\left( {\frac{8}{1}} \right)^{2/3}} = 4$
 

${r_2} = 4{r_1} = 4R$