એક ઉપગ્રહ પૃથ્વીની ફરતે r ત્રિજયાની વર્તુળ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક ઉપગ્રહ પૃથ્વીની ફરતે r ત્રિજયાની વર્તુળ

એક ઉપગ્રહ પૃથ્વીની ફરતે $r$ ત્રિજયાની વર્તુળાકાર ક્ક્ષામાં $v$ વેગથી પરિભ્રમણ કરે છે. જો ઉપગ્રહનું દળ $M$ હોય, તો તેની કુલ ઉર્જા કેટલી થાય?

A

$ - \frac{1}{2}M{v^2}$

B

$\frac{1}{2}M{v^2}$

C

$\frac{3}{4}M{v^2}$

D

$M{v^2}$

એક ઉપગ્રહ પૃથ્વીની ફરતે $r$ ત્રિજયાની વર્તુળાકાર ક્ક્ષામાં $v$ વેગથી પરિભ્રમણ કરે છે. જો ઉપગ્રહનું દળ $M$ હોય, તો તેની કુલ ઉર્જા કેટલી થાય?

Total energy = $-$ (kinetic energy) = $ - \frac{1}{2}M{v^2}$