ઉપગ્રહ r ત્રિજ્યાની કક્ષામાં v વેગથી ગતિ ક

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • ઉપગ્રહ r ત્રિજ્યાની કક્ષામાં v વેગથી ગતિ ક

ઉપગ્રહ r ત્રિજ્યાની કક્ષામાં $v$ વેગથી ગતિ કરે છે જો તેની ભ્રમણકક્ષાની ત્રિજ્યામાં $1\%$ નો ઘટાડો કરવામાં આવે તો તેના વેગમાં...

A

$1\%$ નો વધારો

B

$0.5\%$ નો વધારો

C

$1\%$ નો ઘટાડો

D

$0.5\%$ નો ઘટાડો

ઉપગ્રહ r ત્રિજ્યાની કક્ષામાં $v$ વેગથી ગતિ કરે છે જો તેની ભ્રમણકક્ષાની ત્રિજ્યામાં $1\%$ નો ઘટાડો કરવામાં આવે તો તેના વેગમાં...

$v \propto \frac{1}{{\sqrt r }}.$

$\%$ increase in speed = $\frac{1}{2}$ ($\%$ decrease in radius)

$ = \frac{1}{2}(1\% ) = 0.5\% $

i.e. speed will increase by $0.5\%$