એક ઉપગ્રહ R ત્રિજયાની કક્ષામાં પૃથ્વીની ફર

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક ઉપગ્રહ R ત્રિજયાની કક્ષામાં પૃથ્વીની ફર

એક ઉપગ્રહ $R$ ત્રિજયાની કક્ષામાં પૃથ્વીની ફરતે ફરે છે. બીજા ઉપગ્રહને $1.01R$ ત્રિજયાની કક્ષામાં પ્રક્ષેપ્ત કરવામાં આવે છે. બીજા ગ્રહનો આવર્તકાળ પહેલા ગ્રહ કરતાં ........ $\%$ વધારે હોય .

A

$0.5$

B

$1$

C

$1.5$

D

$3$

એક ઉપગ્રહ $R$ ત્રિજયાની કક્ષામાં પૃથ્વીની ફરતે ફરે છે. બીજા ઉપગ્રહને $1.01R$ ત્રિજયાની કક્ષામાં પ્રક્ષેપ્ત કરવામાં આવે છે. બીજા ગ્રહનો આવર્તકાળ પહેલા ગ્રહ કરતાં ........ $\%$ વધારે હોય .

In the problem orbital radius is increased by $1\%$.

Time period of satellite $T \propto {r^{3/2}}$

Percentage change in time period = $\frac{3}{2}$ ($\%$ change in orbital radius)

$= \frac{3}{2}(1\% ) = 1.5\% $