5 m નું દોરડું ઘર્ષણરહિત સપાટી પર પડેલ છે.

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 5 m નું દોરડું ઘર્ષણરહિત સપાટી પર પડેલ છે.

$5 m$ નું દોરડું ઘર્ષણરહિત સપાટી પર પડેલ છે.એક છેડા પર $5 N$ નું બળ લગાવવામાં આવે છે.બળ લગાડેલા છેડાથી $1 m$ અંતરે તણાવબળ ........ $N$ હશે.

A

$1 $

B

$3 $

C

$4 $

D

$5 $

$5 m$ નું દોરડું ઘર્ષણરહિત સપાટી પર પડેલ છે.એક છેડા પર $5 N$ નું બળ લગાવવામાં આવે છે.બળ લગાડેલા છેડાથી $1 m$ અંતરે તણાવબળ ........ $N$ હશે.

$T = \frac{{F(L - x)}}{L} = \frac{{5(5 - 1)}}{5} = 4N$