પૃથ્વી પર એક પદાર્થને પ્રક્ષિપ્ત કરતા અવધિ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • પૃથ્વી પર એક પદાર્થને પ્રક્ષિપ્ત કરતા અવધિ

પૃથ્વી પર એક પદાર્થને પ્રક્ષિપ્ત કરતા અવધિ $R$ મળે છે,તો સમાન વેગથી અને સમાન પ્રક્ષિપ્તકોણ રાખીને ચંદ્ર પર પ્રક્ષિપ્ત કરતા નવી અવધિ કેટલી મળે?

A

$R/6$

B

$6R$

C

$R/36$

D

$36R$

પૃથ્વી પર એક પદાર્થને પ્રક્ષિપ્ત કરતા અવધિ $R$ મળે છે,તો સમાન વેગથી અને સમાન પ્રક્ષિપ્તકોણ રાખીને ચંદ્ર પર પ્રક્ષિપ્ત કરતા નવી અવધિ કેટલી મળે?

Range is given by $R = \frac{{{u^2}\sin 2\theta }}{g}$

On moon ${g_m} = \frac{g}{6}$.

Hence ${R_m} = 6R$