એક ગ્રહની કક્ષીય ત્રિજ્યા પૃથ્વીની કક્ષીય

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક ગ્રહની કક્ષીય ત્રિજ્યા પૃથ્વીની કક્ષીય

એક ગ્રહની કક્ષીય ત્રિજ્યા પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં બમણી હોય તો ગ્રહનો આવર્તકાળ ........ વર્ષ થાય .

A

$4.2$

B

$2.8$

C

$5.6$

D

$8.4$

એક ગ્રહની કક્ષીય ત્રિજ્યા પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં બમણી હોય તો ગ્રહનો આવર્તકાળ ........ વર્ષ થાય .

${T_2} = {T_1}{\left( {\frac{{{R_2}}}{{{R_1}}}} \right)^{3/2}}$

$= 1 \times {(2)^{3/2}} = 2.8\,\,year$