એક પ્લેન 100 km/hr ની ઝડપથી પૃથ્વીને ફરતે

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક પ્લેન 100 km/hr ની ઝડપથી પૃથ્વીને ફરતે

એક પ્લેન $100 \,km/hr$ ની ઝડપથી પૃથ્વીને ફરતે પરિભ્રમણ કરે છે.તે અડધું પરિભ્રમણ કરે,ત્યારે તેના વેગમાં કેટલો ફેરફાર ......... $km/hr$ થાય?

A

$200 $

B

$150$

C

$ 100\,\sqrt 2 $

D

$0 $
એક પ્લેન $100 \,km/hr$ ની ઝડપથી પૃથ્વીને ફરતે પરિભ્રમણ કરે છે.તે અડધું પરિભ્રમણ કરે,ત્યારે તેના વેગમાં કેટલો ફેરફાર ......... $km/hr$ થાય?
$\Delta v = 2v\sin \left( {\frac{\theta }{2}} \right)$
$= 2 \times v \times \sin 90^\circ $
$ = 2 \times 100 = 200\;km/hr$