એક માણસ nbsp;30 m ઉત્તર અને nbsp;20

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક માણસ nbsp;30 m ઉત્તર અને nbsp;20

એક માણસ $30\, m$ ઉત્તર અને $20\, m$ પૂર્વ દિશામાં ગતિ કર્યા પછી અંતે  $30\sqrt 2 \,m$ જેટલું દક્ષિણ-પશ્ચિમ દિશામાં ગતિ કરે તો ઉગમબિંદુની સાપેક્ષે માણસે કરેલું કુલ સ્થાનાંતર કેટલું હશે?

A

$10\, m$ ઉત્તર તરફ 

B

$10 \,m $ દક્ષિણ તરફ 

C

$10\, m$ પશ્ચિમ તરફ 

D

શૂન્ય 
એક માણસ $30\, m$ ઉત્તર અને $20\, m$ પૂર્વ દિશામાં ગતિ કર્યા પછી અંતે  $30\sqrt 2 \,m$ જેટલું દક્ષિણ-પશ્ચિમ દિશામાં ગતિ કરે તો ઉગમબિંદુની સાપેક્ષે માણસે કરેલું કુલ સ્થાનાંતર કેટલું હશે?
From figure, $\overrightarrow {OA} = 0\;\overrightarrow i + 30\;\overrightarrow j $, $\overrightarrow {AB} = 20\;\overrightarrow i + 0\;\overrightarrow j $
$\overrightarrow {BC} = - 30\sqrt 2 \;cos{45^o}\overrightarrow i $$ - 30\sqrt 2 \;\sin {\rm{4}}{{\rm{5}}^{\rm{o}}}\overrightarrow j $ $ = - 30\;\overrightarrow i - 30\;\overrightarrow j $
Net displacement, $\overrightarrow {OC} = \overrightarrow {OA} + \overrightarrow {AB} + \overrightarrow {BC} $$ = - 10\;\overrightarrow i + 0\;\overrightarrow j $
$|\overrightarrow {OC} |\; = 10\;m.$