એક વ્યક્તિ નદીના તદ્દન સામેના કાંઠે જવા મા

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક વ્યક્તિ નદીના તદ્દન સામેના કાંઠે જવા મા

એક વ્યક્તિ નદીના તદ્દન સામેના કાંઠે જવા માટે પાણીના પ્રવાહ થી $120^o$ ના ખૂણે $0.5\, m/s$ ની ઝડપે તરી રહ્યો છે. નદીના પાણીના પ્રવાહની ઝડપ કેટલી ($m/s$ માં) હશે?

A

$1$

B

$0.5$

C

$0.25$

D

$0.43$

એક વ્યક્તિ નદીના તદ્દન સામેના કાંઠે જવા માટે પાણીના પ્રવાહ થી $120^o$ ના ખૂણે $0.5\, m/s$ ની ઝડપે તરી રહ્યો છે. નદીના પાણીના પ્રવાહની ઝડપ કેટલી ($m/s$ માં) હશે?

$\sin {30^°} = \frac{{{v_r}}}{{{v_m}}}$$ = \,\frac{1}{2} \Rightarrow {v_r} = \frac{{{v_m}}}{2}$ = $\frac{{0.5}}{2}$ $ = 0.25\,m/s$