R ત્રિજ્યા વાળા એક સમક્ષિતિજ વર્તુળ પર M દ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • R ત્રિજ્યા વાળા એક સમક્ષિતિજ વર્તુળ પર M દ

$R$ ત્રિજ્યા વાળા એક સમક્ષિતિજ વર્તુળ પર $ M$ દળનો એક કણ $V$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે એક બિંદુથી તેના બરોબર સામેના વ્યાસાંત બિંદુ પર પહોંચે, તો....

A

$M{V^2}/4$ મુજબ તેની ગતિઉર્જા બદલાશે.

B

વેગમાન બદલાય નહિ.

C

$2MV$ મુજબ વેગમાન બદલાશે.

D

$M{V^2}$ મુજબ ગતિઉર્જા બદલાશે.

$R$ ત્રિજ્યા વાળા એક સમક્ષિતિજ વર્તુળ પર $ M$ દળનો એક કણ $V$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે એક બિંદુથી તેના બરોબર સામેના વ્યાસાંત બિંદુ પર પહોંચે, તો....

On the diametrically opposite points, the velocities have same magnitude but

opposite directions. Therefore change in momentum is

$\mathrm{Mv}-(-\mathrm{M} \mathrm{v})=2 \mathrm{Mv}$