m_1 દળવાળો કણ v_1 વેગથી nbsp;અને m_2 દળવ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • m_1 દળવાળો કણ v_1 વેગથી nbsp;અને m_2 દળવ

$m_1$ દળવાળો કણ $v_1$ વેગથી અને $m_2$ દળવાળો કણ $v_2$ વેગથી ગતિ છે. બંનેના વેગમાન સમાન છે પરંતુ તેની જુદી-જુદી ગતિઊર્જા અનુક્રમે $E_1$ અને $E_2$ છે. જો $m_1 > m_2$ હોય, તો ............ 

A

${E_1} < {E_2}$

B

$\frac{{{E_1}}}{{{E_2}}} = \frac{{{m_1}}}{{{m_2}}}$

C

${E_1} > {E_2}$

D

${E_1} = {E_2}$

$m_1$ દળવાળો કણ $v_1$ વેગથી અને $m_2$ દળવાળો કણ $v_2$ વેગથી ગતિ છે. બંનેના વેગમાન સમાન છે પરંતુ તેની જુદી-જુદી ગતિઊર્જા અનુક્રમે $E_1$ અને $E_2$ છે. જો $m_1 > m_2$ હોય, તો ............ 

$E = \frac{{{P^2}}}{{2m}}$ if $P =$ constant then $E \propto \frac{1}{m}$
According to problem ${m_1} > {m_2} \,\therefore \, {E_1} < {E_2}$