કણ X-અક્ષ પર x = 4(t - 2) + a(t - 2)^2 મુજ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • કણ X-અક્ષ પર x = 4(t - 2) + a(t - 2)^2 મુજ

કણ $X-$અક્ષ પર $x = 4(t - 2) + a{(t - 2)^2}$ મુજબ ગતિ કરે તો નીચેનામાંથી શું સાચું પડે?

A

કણનો શરૂઆતનો વેગ $4$ હશે

B

કણનો પ્રવેગ $2a$ હશે

C

$t = 0$ સમયે કણ ઉગમબિંદુ પર હશે 

D

એક પણ નહીં 
કણ $X-$અક્ષ પર $x = 4(t - 2) + a{(t - 2)^2}$ મુજબ ગતિ કરે તો નીચેનામાંથી શું સાચું પડે?
$x = 4(t - 2) + a{(t - 2)^2}$
At $t = 0,\,x = - 8 + 4a = 4a - 8$
$v = \frac{{dx}}{{dt}} = 4 + 2a(t - 2)$
At $t = 0,\;\;v = 4 - 4a = 4(1 - a)$
But acceleration,$a = \frac{{{d^2}x}}{{d{t^2}}} = 2a$