કોઇ કણ પૂર્વ દિશામાં 5 m/s વેગથી ગતિ કરે છ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • કોઇ કણ પૂર્વ દિશામાં 5 m/s વેગથી ગતિ કરે છ

કોઇ કણ પૂર્વ દિશામાં $5\,m/s$ વેગથી ગતિ કરે છે. $10 \,sec$ માં તેનો વેગ ઉત્તર દિશામાં  $5 \,m/s$ જેતો બદલાય છે. તો આ સમય માં સરેરાશ પ્રવેગ કેટલો થશે?

A

શૂન્ય

B

$\frac{1}{{\sqrt 2 }}\,\,m{\rm{/}}{s^{\rm{2}}}$ ઉત્તર-પશ્ચિમ તરફ

C

$\frac{1}{{\sqrt 2 }}\,\,m{\rm{/}}{s^{\rm{2}}}$ ઉત્તર-પૂર્વ તરફ

D

$\frac{1}{2}\,\,m{\rm{/}}{s^{\rm{2}}}$ ઉત્તર-પશ્ચિમ તરફ

કોઇ કણ પૂર્વ દિશામાં $5\,m/s$ વેગથી ગતિ કરે છે. $10 \,sec$ માં તેનો વેગ ઉત્તર દિશામાં  $5 \,m/s$ જેતો બદલાય છે. તો આ સમય માં સરેરાશ પ્રવેગ કેટલો થશે?

$\Delta \vec \upsilon = {\vec \upsilon _2} - {\vec \upsilon _1}$$ = \sqrt {\upsilon _1^2 + \upsilon _2^2 - 2{\upsilon _1}{\upsilon _2}\,\,\cos {{90}^o}} $$ = \sqrt {{5^2} + {5^2}} = 5\sqrt 2 $

Average acceleration

$ = \frac{{\Delta \upsilon }}{{\Delta t}} = \frac{{5\sqrt 2 }}{{10}} = \frac{1}{{\sqrt 2 }}\,\,{\rm{m/}}{{\rm{s}}^{\rm{2}}}$

Directed toward north-west   (As clear from the figure).