m દળવાળો પદાર્થ 3 km/h જેટલા વેગથી 2 m દળ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • m દળવાળો પદાર્થ 3 km/h જેટલા વેગથી 2 m દળ

$m$ દળવાળો પદાર્થ $3 \,km/h$ જેટલા વેગથી $2\,m$ દળના સ્થિર પદાર્થ સાથે અથડાઇને ચોંટી જાય છે. હવે સંયુકત દળ ગતિ કરવાનું શરૂ કરે છે. સંયુકત વેગ ($km/h$ માં) કેટલો હશે?

A

$3$

B

$2$

C

$1$

D

$4$

$m$ દળવાળો પદાર્થ $3 \,km/h$ જેટલા વેગથી $2\,m$ દળના સ્થિર પદાર્થ સાથે અથડાઇને ચોંટી જાય છે. હવે સંયુકત દળ ગતિ કરવાનું શરૂ કરે છે. સંયુકત વેગ ($km/h$ માં) કેટલો હશે?

Initial momentum = $m \times 3 + 2m \times 0 = 3m$
Final momentum = $3m \times V$
By the law of conservation of momentum$3m = 3m \times V$

==> $V = 1\;km/h$