5 m/s ના વેગથી જતો ગોળો દીવાલ સાથે અથડાયને

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 5 m/s ના વેગથી જતો ગોળો દીવાલ સાથે અથડાયને

$5 m/s$ ના વેગથી જતો ગોળો દીવાલ સાથે અથડાયને સમાન ઝડપથી આકૃતિ મુજબ પાછો આવે છે,જો સંપર્ક સમય $ 2 \times {10^{ - 3}}\,\sec $ હોય,તો દીવાલ દ્વારા લાગતું બળ કેટલું હશે?

A

$ 250\sqrt 3 $ N જમણી તરફ

B

$250 N$ જમણી તરફ

C

$ 250\sqrt 3 $ N ડાબી તરફ

D

$250 N$ ડાબી તરફ

$5 m/s$ ના વેગથી જતો ગોળો દીવાલ સાથે અથડાયને સમાન ઝડપથી આકૃતિ મુજબ પાછો આવે છે,જો સંપર્ક સમય $ 2 \times {10^{ - 3}}\,\sec $ હોય,તો દીવાલ દ્વારા લાગતું બળ કેટલું હશે?

Force = Rate of change of momentum Initial momentum ${\vec P_1} = mv\sin \theta \;\hat i + mv\cos \theta \,\hat j$

Final momentum ${\vec P_2} = - mv\sin \theta \;\hat i + mv\cos \theta \,\hat j$  

$\vec F = \frac{{\Delta \vec P}}{{\Delta t}} = \frac{{ - 2mv\sin \theta }}{{2 \times {{10}^{ - 3}}}}$

Substituting $m = 0.1 kg, v = 5 m/s$,

$\theta = 60°$ Force on the ball $\vec F = - 250\sqrt 3 N$

Negative sign indicates direction of the force