0.5 kg નો પદાર્થ 1.5 m/s ના વેગથી સમક્ષિ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 0.5 kg નો પદાર્થ 1.5 m/s ના વેગથી સમક્ષિ

$0.5\; kg$ નો પદાર્થ $1.5\; m/s$ ના વેગથી સમક્ષિતિજ લિસી સપાટી પર ગતિ કરીને $50\; N/m$ બળઅચળાંક ધરાવતી દળરહિત સ્પિંગ્ર સાથે અથડાય છે. સ્પિંગનું મહત્તમ સંકોચન ($m$ માં) કેટલું થાય?

A

$0.15$

B

$0.12 $

C

$1.5$

D

$0.5$

$0.5\; kg$ નો પદાર્થ $1.5\; m/s$ ના વેગથી સમક્ષિતિજ લિસી સપાટી પર ગતિ કરીને $50\; N/m$ બળઅચળાંક ધરાવતી દળરહિત સ્પિંગ્ર સાથે અથડાય છે. સ્પિંગનું મહત્તમ સંકોચન ($m$ માં) કેટલું થાય?

ગતિઉર્જામાં વ્યય = મેળવાતી સ્થિતિસ્થાપક સ્થિતિઉર્જા

$\frac 12 mv^2 = \frac 12 kx^2$

$0.5\times  (1.5)^2 =50 \times  x^2 $

$x = 0.15 m$