$M$ દળ બે ભાગ $m$ અને $(M-m)$ માં થોડાક અંતરે વ્હેચાય જાય છે. તો $\frac{m}{M}$ ના કયા ગુણોત્તરે બંને વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ થાય ?
$\frac{1}{3}$
$\frac{1}{2}$
$\frac{1}{4}$
$\frac{1}{5}$
$M$ દળ બે ભાગ $m$ અને $(M-m)$ માં થોડાક અંતરે વ્હેચાય જાય છે. તો $\frac{m}{M}$ ના કયા ગુણોત્તરે બંને વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ થાય ?
$F = \frac{{Gm(M - m)}}{{{r^2}}}$
For maximum force $\frac{{dF}}{{dm}} = 0$
$\frac{d}{{dm}}\left( {\frac{{GmM}}{{{r^2}}} - \frac{{G{m^2}}}{{{r^2}}}} \right) = 0$
$M - 2m = 0\, \Rightarrow \,\frac{m}{M} = \frac{1}{2}$
Other Language