1 kg દળને દોરી વડે બાંધીને લટકાવેલ છે.

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 1 kg દળને દોરી વડે બાંધીને લટકાવેલ છે.

$1\, kg$ દળને દોરી વડે બાંધીને લટકાવેલ છે.

$(i) \;4.9\,m/{s^2}$ ના પ્રવેગથી ઉપર તરફ

$(ii) \;4.9\,m/{s^2}$ ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરે

બંને અવસ્થામાં તણાવનો ગુણોત્તર કેટલો થશે?

A

$3 : 1$

B

$1 : 3$

C

$1 : 2$

D

$2 : 1$

$1\, kg$ દળને દોરી વડે બાંધીને લટકાવેલ છે.

$(i) \;4.9\,m/{s^2}$ ના પ્રવેગથી ઉપર તરફ

$(ii) \;4.9\,m/{s^2}$ ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરે

બંને અવસ્થામાં તણાવનો ગુણોત્તર કેટલો થશે?

${T_1} = m\,(g + a) = 1 \times \left( {g + \frac{g}{2}} \right) = \frac{{3g}}{2}$

${T_2} = m\,(g - a) = 1 \times \left( {g - \frac{g}{2}} \right) = \frac{g}{2}$

$\frac{{{T_1}}}{{{T_2}}} = \frac{3}{1}$