એક વ્યકિતનું દળ 80 kg છે. તે લિફ્ zwj;ટ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક વ્યકિતનું દળ 80 kg છે. તે લિફ્ zwj;ટ

એક વ્યકિતનું દળ $80 \,kg$ છે. તે લિફ્‍ટમાં મૂકેલા એક વજનકાંટા પર ઊભો છે જે $5 \,m/s^2$ ના નિયમિત પ્રવેગથી ઉપર ચડે છે. વજનકાંટાના સ્કેલનું અવલોકન ($N$ માં) કેટલું હશે?

A

$400$

B

$800$

C

$1200$

D

$0$

એક વ્યકિતનું દળ $80 \,kg$ છે. તે લિફ્‍ટમાં મૂકેલા એક વજનકાંટા પર ઊભો છે જે $5 \,m/s^2$ ના નિયમિત પ્રવેગથી ઉપર ચડે છે. વજનકાંટાના સ્કેલનું અવલોકન ($N$ માં) કેટલું હશે?

For accelerated upward motion

$R = m\,(g + a) = 80\,(10 + 5) = 1200\,N$