80 kg નો માણસ ઘર્ષણરહિત સપાટી પર પડેલ 320

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 80 kg નો માણસ ઘર્ષણરહિત સપાટી પર પડેલ 320

$80 \,kg$ નો માણસ ઘર્ષણરહિત સપાટી પર પડેલ $320 \,kg$ ની ટ્રોલી પર $1\, m/sec$ ના વેગથી ગતિ કરતાં $4 \,sec$ પછી તેનું સ્થાનાંતર જમીનની સાપેક્ષે ........ $m$ હશે.

A

$5 $

B

$4.8 $

C

$3.2 $

D

$3.0 $

$80 \,kg$ નો માણસ ઘર્ષણરહિત સપાટી પર પડેલ $320 \,kg$ ની ટ્રોલી પર $1\, m/sec$ ના વેગથી ગતિ કરતાં $4 \,sec$ પછી તેનું સ્થાનાંતર જમીનની સાપેક્ષે ........ $m$ હશે.

 જ્યારે વ્યક્તિ ટ્રૉલી પર આગળની દિશામાં ચાલશે ત્યારે સમગ્ર તંત્ર એ સમાન વેગમાનથી પાછળની દિશામાં ગતિ કરશે.

વ્યક્તિનું આગળની  = (વ્યક્તિ + ટ્રૉલી)નું પાછળની દિશામાં વેગમાન  =   દિશામાં વેગમાન

$80 \times 1 =  (80 + 320) v$  ,  $v = 0.2\ m/s$

આથી વ્યક્તિ ઓ જમીનની સાપેક્ષે વેગ =$ 1.0 - 0.2  = 0.8\ m/s$

આથી વ્યક્તિ નું જમીનની સાપેક્ષે સ્થાનાંતર = $0.8 \times 4   = 3.2\ m$