એક વ્યકિત $2$ સેકન્ડના નિયત સમયાંતરે એક પછી એક એમ દડાઓ સમાન ઝડપથી ઊછાળે છે. દડા ઊછાળવાની ઝડપ કેટલી હોવી જોઇએ જેથી કોઈ પણ સમયે બે કરતાં વધુ દડાઓ હવામાં રહે? (આપેલ $g = 9.8\,m/{s^2}$)
ઓછામાં ઓછો $0.8 \,m/s$
$19.6 \,m/s$ કરતાં કોઈ પણ ઓછી
$19.6\, m/s$ જેટલી ઝડપ
$19.6 \,m/s$ કરતાં વધારે
એક વ્યકિત $2$ સેકન્ડના નિયત સમયાંતરે એક પછી એક એમ દડાઓ સમાન ઝડપથી ઊછાળે છે. દડા ઊછાળવાની ઝડપ કેટલી હોવી જોઇએ જેથી કોઈ પણ સમયે બે કરતાં વધુ દડાઓ હવામાં રહે? (આપેલ $g = 9.8\,m/{s^2}$)
Interval of ball throw $= 2 \,sec$.
If we want that minimum three (more than two) ball remain in air then time of flight of first ball must be greater than $4\, sec$.
$T > 4\,sec$
$\frac{{2u}}{g} > 4\;sec \Rightarrow u > 19.6\;m/s$
for $u =19.6$. First ball will just strike the ground(in sky)
Second ball will be at highest point (in sky)
Third ball will be at point of projection or at ground (not in sky)
Other Language