એક માણસ સ્પ્રિંગ પ્લેટફોર્મ પર ઊભો છે. તો

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક માણસ સ્પ્રિંગ પ્લેટફોર્મ પર ઊભો છે. તો

એક માણસ સ્પ્રિંગ પ્લેટફોર્મ પર ઊભો છે. તો સ્પ્રિંગકાંટા નું અવલોકન $60\, kg$ છે. જો તે માણસ પ્લેટફોર્મ પરથી બહાર તરફ કૂદે તો સ્પ્રિંગકાંટા નું અવલોકન ....

A

પહેલા વધશે અને પછી ઘટશે.

B

ઘટશે.

C

વધશે.

D

સમાન રહેશે.

એક માણસ સ્પ્રિંગ પ્લેટફોર્મ પર ઊભો છે. તો સ્પ્રિંગકાંટા નું અવલોકન $60\, kg$ છે. જો તે માણસ પ્લેટફોર્મ પરથી બહાર તરફ કૂદે તો સ્પ્રિંગકાંટા નું અવલોકન ....

For jumping he presses the spring platform, so the reading of spring balance increases first and finally it becomes zero.