એક માણસ 200 ગ્રામ દળની ગોળી 5 m/s ની ઝડપથી

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક માણસ 200 ગ્રામ દળની ગોળી 5 m/s ની ઝડપથી

એક માણસ $200$ ગ્રામ દળની ગોળી $5\;m/s$ ની ઝડપથી છોડે છે. બંદૂકનું દળ એક કિ.ગ્રા. છે. બંદૂક કેટલા વેગથી ($m/s$ માં) પાછળની તરફ જશે?

A

$0.1$

B

$10$

C

$1$

D

$0.01 $

એક માણસ $200$ ગ્રામ દળની ગોળી $5\;m/s$ ની ઝડપથી છોડે છે. બંદૂકનું દળ એક કિ.ગ્રા. છે. બંદૂક કેટલા વેગથી ($m/s$ માં) પાછળની તરફ જશે?

${v_G} = \frac{{{m_B}{v_B}}}{{{m_G}}} = \frac{{0.2 \times 5}}{1} = 1\;m/s$