2000 kg ની કાર પર બંદુક મૂકીને 1 sec માં

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 2000 kg ની કાર પર બંદુક મૂકીને 1 sec માં

$2000 \,kg$ ની કાર પર બંદુક મૂકીને $1\, sec$ માં $10$ ગોળી છોડવામાં આવે છે.ગોળીનું દળ $10\, gm$ અને વેગ $500 \,m/s $ હોય,તો કાર પર ........ $N$ બળ લાગતું હશે.

A

$550$

B

$50$

C

$250$

D

$25$

$2000 \,kg$ ની કાર પર બંદુક મૂકીને $1\, sec$ માં $10$ ગોળી છોડવામાં આવે છે.ગોળીનું દળ $10\, gm$ અને વેગ $500 \,m/s $ હોય,તો કાર પર ........ $N$ બળ લાગતું હશે.

$u $ = velocity of bullet

$\frac{{dm}}{{dt}} = $ Mass thrown per second by the machine gun

$= $Mass of bullet $×$ Number of bullet fired per second

$ = 10\;g \times 10\;bullet/\sec $$ = 100\;g/\sec \; = \;0.1\;kg/\sec $

$\therefore $ Thrust $ = \frac{{udm}}{{dt}} = 500 \times 0.1 = 50\;N$