બે દળરહિત સ્પ્રિંગ બેલેન્સને જોડીને M દળ લ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • બે દળરહિત સ્પ્રિંગ બેલેન્સને જોડીને M દળ લ

બે દળરહિત સ્પ્રિંગ બેલેન્સને જોડીને $M$ દળ લટકાવતાં,નીચેનામાંથી કયું વિધાન સાચું પડે?

A

બંને સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન $M/2$ હોય.

B

બંને સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન $M$ હોય.

C

નીચેની સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન $M$ હોય,ઉપરની સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન શૂન્ય હોય.

D

ઉપરની સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન $M$ હોય,નીચેની સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન શૂન્ય હોય.

બે દળરહિત સ્પ્રિંગ બેલેન્સને જોડીને $M$ દળ લટકાવતાં,નીચેનામાંથી કયું વિધાન સાચું પડે?

As the spring balance are massless therefore both the scales read $M\, kg$ each.