એક લિફ્ zwj;ટ a જેટલા પ્રવેગથી નીચે આવી

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • એક લિફ્ zwj;ટ a જેટલા પ્રવેગથી નીચે આવી

એક લિફ્‍ટ $a$ જેટલા પ્રવેગથી નીચે આવી રહી છે.લિફ્‍ટમાં ઊભેલી વ્યકિત એક બોલને $a_o(a_o < a)$ પ્રવેગથી ઉપર તરફ ફેંકે છે,તો લિફ્‍ટની બહાર જમીન પર ઊભલી વ્યકિત તે બોલને કેટલા પ્રવેગથી ગતિ કરતો જોશે?

A

$(a + {a_0})$ ઉપર તરફ

B

$(a - {a_0})$ ઉપર તરફ

C

$(a + {a_0})$ નીચે તરફ

D

$(a - {a_0})$ નીચે તરફ

એક લિફ્‍ટ $a$ જેટલા પ્રવેગથી નીચે આવી રહી છે.લિફ્‍ટમાં ઊભેલી વ્યકિત એક બોલને $a_o(a_o < a)$ પ્રવેગથી ઉપર તરફ ફેંકે છે,તો લિફ્‍ટની બહાર જમીન પર ઊભલી વ્યકિત તે બોલને કેટલા પ્રવેગથી ગતિ કરતો જોશે?

The effective acceleration of ball observed by observer on earth = $(a -a_0)$

As ${a_0} < a,$ hence net acceleration is in downward direction.