R ત્રિજયાની પૃથ્વીની સપાટી થી 6R ઊંચાઈએ એક

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • R ત્રિજયાની પૃથ્વીની સપાટી થી 6R ઊંચાઈએ એક

$R$ ત્રિજયાની પૃથ્વીની સપાટી થી $6R$ ઊંચાઈએ એક ભૂસ્થિર ઉપગ્રહ પરિભ્રમણ કરે છે તો પૃથ્વીની સપાટી થી $2.5R$ ઊંચાઈએ પરિભ્રમણ કરતાં ઉપગ્રહનો પરિભ્રમણ સમય કેટલો હોય ?

A

$10\, hr$

B

$(6/\sqrt 2 )\,hr$

C

$6\, hr$

D

$6\sqrt 2 \,hr$

$R$ ત્રિજયાની પૃથ્વીની સપાટી થી $6R$ ઊંચાઈએ એક ભૂસ્થિર ઉપગ્રહ પરિભ્રમણ કરે છે તો પૃથ્વીની સપાટી થી $2.5R$ ઊંચાઈએ પરિભ્રમણ કરતાં ઉપગ્રહનો પરિભ્રમણ સમય કેટલો હોય ?

Distances of the satellite from the centre are $7R$ and $3.5R$ respectively.

$\frac{{{T_2}}}{{{T_1}}} = {\left( {\frac{{{R_2}}}{{{R_1}}}} \right)^{3/2}}\, $

$\Rightarrow {T_2} = 24\,{\left( {\frac{{3.5R}}{{7R}}} \right)^{3/2}} = 6\sqrt 2 \,hr$