15 kg ના સ્થિર પદાર્થ પર 5 N નું બળ લાગત

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 15 kg ના સ્થિર પદાર્થ પર 5 N નું બળ લાગત

$15 \,kg$ ના સ્થિર પદાર્થ પર $5\, N$ નું બળ લાગતાં પ્રથમ સેકન્ડમાં કેટલું કાર્ય થશે?

A

$5 J$

B

$ \frac{5}{6}J $

C

$6 J$

D

$ 75J $

$15 \,kg$ ના સ્થિર પદાર્થ પર $5\, N$ નું બળ લાગતાં પ્રથમ સેકન્ડમાં કેટલું કાર્ય થશે?

$W = Fs = F \times \frac{1}{2}a{t^2}$ 

$\left[ {{\rm{from}}\;s = ut + \frac{1}{2}a{t^2}} \right]$ 

==> $W = F\left[ {\frac{1}{2}\left( {\frac{F}{m}} \right)\;{t^2}} \right]$

$ = \frac{{{F^2}{t^2}}}{{2m}} = \frac{{25 \times {{(1)}^2}}}{{2 \times 15}} = \frac{{25}}{{30}} = \frac{5}{6}\;J$