પદાર્થ પર F = 6î + 2ĵ - 3k̂ બળ લાગતાં તેન

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • પદાર્થ પર F = 6î + 2ĵ - 3k̂ બળ લાગતાં તેન

પદાર્થ પર $ \overrightarrow {F\,} = 6\hat i + 2\hat j - 3\hat k $ બળ લાગતાં તેનું સ્થાનાંતર $ \overrightarrow {s\,} = 2\hat i - 3\hat j + x\hat k. $ થાય,જો કાર્ય શૂન્ય હોય,તો $x=$____

A

$-2$

B

$0.5$

C

$6$

D

$2$

પદાર્થ પર $ \overrightarrow {F\,} = 6\hat i + 2\hat j - 3\hat k $ બળ લાગતાં તેનું સ્થાનાંતર $ \overrightarrow {s\,} = 2\hat i - 3\hat j + x\hat k. $ થાય,જો કાર્ય શૂન્ય હોય,તો $x=$____

$W = \overrightarrow F .\overrightarrow s = (6\hat i + 2\hat j - 3\hat k).(2\hat i - 3\hat j + x\hat k) = 0$

$12 - 6 - 3x = 0$

==> $x = 2$