પદાર્થ પર F⃗ = (5î + 3ĵ + 2k̂)N બળ લાગતાં

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • પદાર્થ પર F⃗ = (5î + 3ĵ + 2k̂)N બળ લાગતાં

પદાર્થ પર $ \vec F = (5\hat i + 3\hat j + 2\hat k)N $ બળ લાગતાં તે ઉદ્‍ગમબિંદુથી $ \vec r = (2\hat i - \hat j)m $ ખસે તો કેટલું કાર્ય થતું હશે?

A

$-7$

B

$7$

C

$10$

D

$13$

પદાર્થ પર $ \vec F = (5\hat i + 3\hat j + 2\hat k)N $ બળ લાગતાં તે ઉદ્‍ગમબિંદુથી $ \vec r = (2\hat i - \hat j)m $ ખસે તો કેટલું કાર્ય થતું હશે?

$W = \overrightarrow F .\overrightarrow r = (5\hat i + 3\hat j + 2\hat k).(2\hat i - \hat j) = 10 - 3 = 7\,J$