પદાર્થ પર $ F = (5\hat i + 3\hat j) $ બળ લાગતાં તેનું સ્થાનાંતર $ r = (2\hat i - 1\hat j) $ થાય,તો કાર્ય કેટલા .....$joules$ થાય?
$-7$
$+13 $
$+ 7 $
$+11 $
પદાર્થ પર $ F = (5\hat i + 3\hat j) $ બળ લાગતાં તેનું સ્થાનાંતર $ r = (2\hat i - 1\hat j) $ થાય,તો કાર્ય કેટલા .....$joules$ થાય?
$W = \overrightarrow F .\overrightarrow s = (5\hat i + 3\hat j).(2\hat i - \hat j)$
$= 10 -3 = 7 \,J$
Other Language