3 gm ના કણ પર એવી રીતે બળ લગાવવામાં આવે છે

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • 3 gm ના કણ પર એવી રીતે બળ લગાવવામાં આવે છે

$3\;gm$ ના કણ પર એવી રીતે બળ લગાવવામાં આવે છે કે જેથી કણનું સ્થાન સમયના સ્વરૂપે $ x = 3t - 4{t^2} + {t^3} $ મુજબ આપવામાં આવે છે, જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે/ પ્રથમ $4\, sec$ માં કેટલું કાર્ય ($mJ$ માં) થાય?

A

$530$

B

$450$

C

$490$

D

$576$

$3\;gm$ ના કણ પર એવી રીતે બળ લગાવવામાં આવે છે કે જેથી કણનું સ્થાન સમયના સ્વરૂપે $ x = 3t - 4{t^2} + {t^3} $ મુજબ આપવામાં આવે છે, જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે/ પ્રથમ $4\, sec$ માં કેટલું કાર્ય ($mJ$ માં) થાય?

$W=\frac{1}{2} m\left(v_4^2-v_0^2\right)$

$v=\frac{d x}{d t}=3-8 t+3 t^2$

$\therefore V_0=3 m / s$ and $v_4=19 m / s$

$\therefore W=\frac{1}{2} \times 0.03 \times\left(19^2-3^2\right)=5.28\; J$