પદાર્થ પર $ (\vec F) = 3\hat i + c\hat j + 2\hat k $ બળ લાગતાં તેનું સ્થાનાંતર $ (\vec s)\, = - 4\hat i + 2\hat j + 3\hat k $ બળ ની દિશામાં થાય છે.જો થતું કાર્ય $6 J$ હોય,તો $c=$ _____
$0$
$1$
$6$
$12$

$W = (3\hat i + c\hat j + 2\hat k).( - 4\hat i + 2\hat j + 3\hat k) = 6\,Joule$
$W = - 12 + 2c + 6 = 6$
$⇒$ $c = 6$
Other Language