સ્થિર પડેલા nbsp;0.9 kg દળના પદાર્થ પર

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • સ્થિર પડેલા nbsp;0.9 kg દળના પદાર્થ પર

સ્થિર પડેલા $0.9 \,kg$ દળના પદાર્થ પર $10\,s$ સુધી અચળ બળ લાગે છે. જો પદાર્થ $250 \,m$ ગતિ કરતો હોય તો તેના પરં લગાવેલ બળનું મૂલ્ય ($N$ માં) કેટલું હશે?

A

$3$

B

$3.5$

C

$4.0$

D

$4.5$

સ્થિર પડેલા $0.9 \,kg$ દળના પદાર્થ પર $10\,s$ સુધી અચળ બળ લાગે છે. જો પદાર્થ $250 \,m$ ગતિ કરતો હોય તો તેના પરં લગાવેલ બળનું મૂલ્ય ($N$ માં) કેટલું હશે?

$u = 0,S = 250\,m,\;t = 10\sec \;$

$S = ut + \frac{1}{2}a{t^2} $

$⇒$ $250 = \frac{1}{2}a{[10]^2} \Rightarrow a = 5m/{s^2}$

So, $F = ma = 0.9 \times 5 = 4.5N$