સ્થિર લિફ્ટમાં સિકકો મૂકતાં $t_1$ સમયે તળીયે આવે છે.જયારે લિફ્ટ ઉપર તરફ અચળ પ્રવેગથી ગતિ કરે,ત્યારે સિકકો મૂકતાં $t_2$ સમયે તળિયે આવે છે,તો
${t_1} > {t_2}$
${t_2} > {t_1}$
${t_1} = {t_2}$
${t_1} > > {t_2}$
સ્થિર લિફ્ટમાં સિકકો મૂકતાં $t_1$ સમયે તળીયે આવે છે.જયારે લિફ્ટ ઉપર તરફ અચળ પ્રવેગથી ગતિ કરે,ત્યારે સિકકો મૂકતાં $t_2$ સમયે તળિયે આવે છે,તો
For stationary lift ${t_1} = \sqrt {\frac{{2h}}{g}} $
and when the lift is moving up with constant acceleration
${t_2} = \sqrt {\frac{{2h}}{{g + a}}} $
$\therefore \;\;{t_1} > {t_2}$
Other Language