M દળવાળું એક ગાડું nbsp; 10 m લંબાઈના દ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • M દળવાળું એક ગાડું nbsp; 10 m લંબાઈના દ

$M$ દળવાળું એક ગાડું  $10\, m$ લંબાઈના દળરહિત દોરડાના એક છેડા સાથે બાંધેલું છે. દોરડાનો બીજો છેડો એક $M$ દળના માણસ ના હાથમાં છે. સમગ્ર તંત્ર એક લીસ્સી સમક્ષિતિજ સપાટી પર છે. માણસ $ x = 0$ એ અને ગાડું $x = 10\, m$ એ છે. જો માણસ દોરડા વડે ગાડું ખેંચે તો તે બંને કયા સ્થાને ભેગા થશે?

A

$x = 0$

B

$x = 5\,m$

C

$x = 10\,m$

D

ક્યારેય નહીં

$M$ દળવાળું એક ગાડું  $10\, m$ લંબાઈના દળરહિત દોરડાના એક છેડા સાથે બાંધેલું છે. દોરડાનો બીજો છેડો એક $M$ દળના માણસ ના હાથમાં છે. સમગ્ર તંત્ર એક લીસ્સી સમક્ષિતિજ સપાટી પર છે. માણસ $ x = 0$ એ અને ગાડું $x = 10\, m$ એ છે. જો માણસ દોરડા વડે ગાડું ખેંચે તો તે બંને કયા સ્થાને ભેગા થશે?

In the absence of external force, position of centre of mass remain same therefore they will meet at their centre of mass.